સાહસ અને હસાહસ વચ્ચે એક જ મુળાક્ષર નો તફાવત છે.
શ્વાસ અને વિશ્વાસ વચ્ચે એક જ મુળાક્ષર નો તફાવત છે.
કાશ અને આકાશ વચ્ચે એક જ મુળાક્ષર નો તફાવત છે.
ગુસ્સો અને જુસ્સો વચ્ચે એક જ મુળાક્ષર નો તફાવત છે.
તમારો ગજ કેટલો છે તેનો આધાર તમારા મગજ પર આધાર રાખે છે.
ગજ અને મગજ વચ્ચે પણ એક જ મુળાક્ષર નો તફાવત છે.
યત્ન અને પ્રયત્ન વચ્ચે પણ એક જ મુળાક્ષર નો તફાવત છે.
વાચક થોડા અવાચક (ફરીથી એક જ મુળાક્ષર નો તફાવત) બને તો જીવન ની મજા કઈક અલગ જ બની જાય.

No comments:
Post a Comment