Saturday, 11 January 2014

પ્રવાસ-૦૧ - ડોળીયા ગામ - તારીખ ૧૧ જાન્યુઆરી ૨૦૧૪



ડોળીયા ગામની એક ઉડતી મુલાકાત અને શ્રી જોરાવરસિંહ સાથે એક યાદગાર પ્રવાસની કેટલીક તસ્વીરો. સવસીભાઈ મકવાણાની મહેમાની તથા એક શિક્ષકે ૪૦ વર્ષથી કરેલ બેનમૂન કલાકારીગરીની વસ્તુઓનો સંગ્રહ જોઇને ખુબ આનંદ થયો. એક ઓરડો ભરાઈ ગયો તેટલી વસ્તુઓ - ચાકડા, પ્યાલાજુદી જુદી નકશીકામવાળી થાળી, સૂડી, ચરુ, બળદના શણગાર, ઘોડાના શણગાર, ઘુઘરીવાળુ વેલણ અને પાટલો, સુરાહી, સુરમો આંજવાની તાંબાની સળી, વિવિધ ડીઝાઇન વાળી પાનદાની વગેરે વગેરે. 
હું અને આદરણીય શ્રી જોરાવરસિંહ જાદવ - એક યાદગાર પ્રવાસની યાદ! ડોળીયા ગામ જતી વખતે આ શિયાળાની ઠંડી ઉડાડવા માટે અવધ હોટેલની ચા પીવા માટે લીધેલા એક બ્રેક દરમિયાનની તસ્વીર.








સૂડી


મજા આવી ગઈ.

No comments:

Post a Comment